#kids # દહીંવડા.
You can have #kids # દહીંવડા using 12 ingredients and 7 steps. Here is how you cook that.
Ingredients of #kids # દહીંવડા
- It's of એક વાટકી અડદની દાળ.
- It's of અડધી વાટકી મગની દાળ.
- You need of અડધી વાટકી ચણાની દાળ.
- It's of આદુ મરચાની પેસ્ટ.
- Prepare of ખાંડ.
- Prepare of નમક.
- It's of ગાર્નીશિંગ માટે.
- You need of ૨ થી ૩ લીલા મરચા ઝીણા સમારેલા.
- You need of કોથમીર ઝીણી સમારેલી.
- It's of દાડમ ના દાણા.
- You need of ચાટ મસાલો ગરમ મસાલો મરચા પાવડર સંચળ મરી પાવડર.
- It's of દહી લીલી ચટણી તેમજ ગોળ આમલી અને ખજુરની મીઠી ચટણી.
#kids # દહીંવડા step by step
- સૌપ્રથમ એક વાટકી અડદની દાળ અડધી વાટકી મગની દાળ અડધી વાટકી ચણાની દાળ બે કલાક અગાઉ પલાળી દેવી બે કલાક થઇ ગયા બાદ તે બધી જ દાળને તેમજ આદુ મરચાની પેસ્ટ બે ચમચી દહીં નાખી મિક્સરમાં પીસી લેવી ત્યારબાદ તે દાળ ના મિક્સરને પાંચ મિનિટ સતત હલાવતા રહેવું.
- ત્યારબાદ તે પીસેલી દાળ ના મિક્સર ના નાના વડા તળી લેવા.
- તળાઈ ગયેલ વડાને ૫ થી ૭ મિનિટ પાણીમાં પલાળી દેવા.
- વડા પલડી ગયા બાદ તેને હાથ અથવા ચમચાની મદદથી થોડા દબાવી અને પાણી માંથી બહાર કાઢી લેવા.
- હવે આપણે તે વડાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને તેને ગાર્નીશિંગ કરીશું ગાર્નીશિંગ માટે સૌપ્રથમ એક બાઉલ મલાઈવાળું દહીં લઈશું તેમાં ૩ થી ૪ ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર નમક નાખીશું અને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ લીલી ચટણી અને ખજુર-આંબલી અને ગોળની ચટણી લઈશું.
- સૌ પ્રથમ વડા ઉપર મીઠું કરેલું દહીં નાખી શું ત્યારબાદ ખજૂર આમલી અને ગોળ ની ચટણી નાખીશું ત્યારબાદ લીલી ચટણી નાખીશું.
- ત્યાર પછી તેમાં થોડો ચાટ મસાલો થોડો ગરમ મસાલો થોડો મરચાં પાવડર અને થોડો મરી પાવડર અને સંચળ પાવડર છાંટી શું ત્યારબાદ બારી કાપેલા ઝીણા મરચાં તેમજ બારીક કાપેલી કોથમીર અને થોડા દાડમના દાણા નાખી શું અને સર્વ કરીશું તો તૈયાર છે આપણા ટેસ્ટી દહીં વડા.